Monday 13 May 2024

એક ઐતિહાસિક સ્થળ: રાણપુરનો ગઢ

રાણપુરનો ગઢ



શું તમારી યાદીમાં એવા કોઈ ઐતિહાસિક સ્થળ છે જેની મુલાકાત લેવા તમે બહુજ ઉત્સાહિત હતા અથવા છો?


અહીં આ બ્લૉગમાં હું આવા જ એક ઐતિહાસિક સ્થળની મુલકાત વિશે વાત કરવા જઈ રહી છું જે અન્ય સ્થળોની જેમ એક આગવી વિશેષતા ધરાવે છે. તો ચાલો આપણે પહેલા તેના ઇતિહાસની ઝાંખી કરી લઈએ.




આગવો ઇતિહાસ


રાણપુર શહેરમાં ભાદર અને ગોમા નદીની વચ્ચે રાણાજી ગોહિલનો ગઢ આવેલો છે. આ ગઢનો ઇતિહાસ એવો છે કે ઈ.સ. 1290 માં તેમના પિતાજી સેજકજીનુ અવસાન થયુ હતુ ત્યારે સેજકજીના મોટા પુત્ર રાણાજી ગોહિલને ગાદી સોપવામાં આવી હતી.

તેમના સંરક્ષણની દ્રષ્ટિએ રાણપુરની આજુબાજુની જગ્યા યોગ્ય લાગતાં સેજકપુરથી તેમની ગાદી તેમના નામ રાણાજી ઉપરથી રાણપુર વસાવી ત્યાં ગાદી ફેરવી હતી. સંરક્ષણની દ્રષ્ટિએ વિચારી નદીના કિનારે ટેકરી ઉપર કિલ્લો બનાવીને તેમાં રાણાજી મહેલ બનાવ્યો હતો. ગોહિલ કુળનું સૌરાષ્ટ્રમાં આગમન બાદ તેમનો બનાવેલ આ પ્રથમ કિલ્લો છે.



ઈ.સ. 1309 માં અલાઉદીન ખીલજીના લશ્કરની રાણપુર ઉપર ચડાઈ કરવામા આવે અને રાણપુરની નજીકમા આવેલ કનારા ગામ સુધી અલાઉદીનનું લશ્કર પહોંચી જાય છે. જેની જાણ સૈનિક રાણપુર જઈ રાણાજીને ખબર આપે છે કે રાણા રમતું મેલ કટક આયુ કનારા આ કહેવત આજે પણ રાણપુર વિસ્તારની સમગ્ર પ્રજા બોલે છે. રાણાજી સંભાળીને લશ્કર સાથે કનારા પહોંચી જાય છે. યુદ્ધ થાય છે અને રાણાજી આ યુધ્ધમા ખપી જાય છે તેમનો ધ્વજ નીચે પડી જાય છે.


આ યુધ્ધ રાણીઓ જોઈ રહ્યા હતા ધ્વજને નીચે પડી જતા જોઈ આ રાણીઓ તેમના કુટુંબની મહિલાઓ સાથે બાજુમાં આવેલા કુવામાં આત્મ બલિદાન કરે છે. સતીઓ અને જોહરમાં ઘણો તફાવત છે. પતિના મૃત્યુ બાદ તેમની પત્ની પતિની ચિતા ઉપર બેસી પતિ સાથે તેણી અગ્નિસંસ્કાર કરે છે તેને સતી કહેવાય છે. પતિ યુદ્ધમાં હારી ગયા હોય અને કેદ થયા હોય અથવા ખપી ગયા હોય ત્યારે દુશ્મનો આવી પોતાની સતીત્વ મર્યાદાનું ઉલંઘન ન કરી શકે માટે પોતાના રક્ષણ માટે આત્મ બલિદાન આપે તેને જોહર કહેવામાં આવે છે.


રાણપુરના ઐતિહાસિક કિલ્લામાં આત્મ બલિદાનના ગૌરવ પ્રતિકરૂપ ગુજરાતમાં એકમાત્ર જલ જોહર સ્થાન છે. રાજપુતાણીઓના જોહરની સૂર્યકથાની સ્મૃતિઓ જેની સાથે વર્ણવેલ છે. તે પૂણ્યભૂમિ દર્શન કરવાની દરેક રાષ્ટ્રપ્રેમી અને શૌર્યવાન વીર વિરાંગનાઓની ભાવના હોવી જોઈએ. 


આજે પણ આ કિલ્લાઓ એવા જ લાગી રહ્યા છે કે જ્યાં રાણાજી ગોહિલ પોતે રાજ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં બાજુમાં જ જ્યાં સાતેસાત રાણીઓએ જોહર કર્યું હતું તે કૂવો પણ હાલમાં ત્યાં જ છે. 


જોહર કર્યું તે કૂવો


હાલમાં ગઢની અંદર બળદગાડાને હાથી ઘોડાના શણગારના સામાનનો પણ એક રૂમ હાલમાં છે જયાં રાણાજી ગોહિલના હથીયાર ભાલા, તલવાર, ઢાલ ને અનેક સામગ્રીઓ પણ  એક ખંડની અંદર રાખવામાં આવેલા છે.


Here I have attached the more pictures related to the place is given below...⬇️ Do visit again this blog... Thank you 😊




















Monday 15 April 2024

IITE B.Ed Book, material

 

📚 IITE B.Ed semester - 1 Book 📚


      AMOL PRAKASHN

  • LPC 1 - Gujarati language - Amol - PDF

  • CUS 1 - અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો - Amol - PDF

  • LS 1 - અધ્યેતાનું મનોવિજ્ઞાન - Amol - PDF

  • ES 1 - શિક્ષણમાં દ્રષ્ટિકોણ - Amol - PDF

  • PS 01/02 - શિક્ષણશાસ્ત્ર : ભાષા, સામાજિક વિજ્ઞાન અને વાણિજ્ય Amol - PDF

     

     NIRAV  PRAKASH

  • LS 1 - અધ્યેતાનું મનોવિજ્ઞાન - Nirav -  PDF

  • ES 1 - શિક્ષણમાં દ્રષ્ટિકોણ - Nirav - PDF

  • PS 01/02 - શિક્ષણશાસ્ત્ર : ભાષા, સામાજિક વિજ્ઞાન અને વાણિજ્ય - NILAV - PDF

  • PEDAGOGY FOR MATHEMATICS AND SCIENCE-  NIRAV  - PDF

  • LPC 1 ગુજરાતી ભાષા Nirav - PDF



📚 IITE B.Ed semester - 2  📚

      ( અમોલ પ્રકાશન ) 

  • ES 2 - સ્વનો વિકાસ -PDF

  • LS 2 - અઘ્યયન અને અધ્યાપન - PDF

  • CUS 2 - જ્ઞાન અને અભ્યાસક્રમ - PDF

  • LPC 2 - English language - PDF

  • PS 2/3 સામજિક વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર - Part - 1 / Part 2

  • PS 2/3 ગુજરાતીનું પદ્ધતિશાસ્ત્ર - Part 1 / Part 2

  • PS 2/3 ગણિતનું પદ્ધતિશાસ્ત્ર - PDF

  • PS 2/3 Pedagogy of English - PDF

  • PS 2/3 સંસ્કૃત નું પદ્વતિશાસ્ત્ર. -PDF 

  • PS2/3 અર્થશાસ્ત્રનું પદ્ધતિશાસ્ત્ર - PDF

    

         ( નીરવ  પ્રકાશન ) 

  • ES 2 - સ્વનો વિકાસ - PDF

  • LS 2 - અઘ્યયન અને અધ્યાપન - PDF

  • CUS 2 - જ્ઞાન અને અભ્યાસક્રમ - PDF

  • LPC 2 - English language - PDF

  • PS 2/3 - સામજિક વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર - PDF

  • PS 2/3 - ગુજરાતીનું પદ્ધતિશાસ્ત્ર - PDF

  • PS 2/3 - વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર - PDF

  • PS 2/3 - ગણિતનું પદ્ધતિશાસ્ત્ર - PDF

  • PS 2/3 - હિન્દી નું  પદ્ધતિશાસ્ત્ર - PDF

  • PS 2/3 -  સંસ્કૃત નું  પદ્વતિશાસ્ત્ર. - PDF

  • PS 2/3 - એકાઉન્ટનું પદ્ધતિ શાસ્ત્ર - PDF 






Wednesday 10 April 2024

નમૂનારુપ અહેવાલ લેખન


    Subscribe channel 👉Subscribe Cannel

Educational Videos


નમૂનારુપ અહેવાલ લેખનની ફાઇલ

અહિં આપની સમક્ષ શાળા ઉપયોગી વિવિધ અહેવાલ લેખનની ફાઇલ નમૂનારુપે મુકેલ છે.

ક્રમ

ફાઇલનું નામ

ડાઉનલોડ

ગુજરાત ગૌરવ દિવસ

ડાઉનલોડ

વિશ્વ દિવ્યાંગ દિવસ

ડાઉનલોડ

ભારતીય નૌ સેના દિવસ

ડાઉનલોડ

વિશ્વ આરોગ્ય દિવસ

ડાઉનલોડ

વિશ્વ થેલેસેમીયા દિવસ

ડાઉનલોડ

વિશ્વ રેડ ક્રોસ દિવસ

ડાઉનલોડ

દાંડી કૂચ દિવસ

ડાઉનલોડ

વિશ્વ માતૃભાષા દિવસ

ડાઉનલોડ

વિશ્વ પુસ્તક દિવસ

ડાઉનલોડ

૧૦

શહિદ દિવસ

ડાઉનલોડ

૧૧

પંચાયતી રાજ દિવસ

ડાઉનલોડ

૧૨

વિશ્વ ટી.બી. દિવસ

ડાઉનલોડ

૧૩

૨૬ મી જાન્યુઆરી દિવસ

ડાઉનલોડ

૧૪

બાળમેલો આયોજન ફાઇલ

ડાઉનલોડ

૧૫

બાળમેલાની પ્રવૃત્તિ

ડાઉનલોડ

૧૬

બાળમેલાના વિભાગ

ડાઉનલોડ

૧૭

મહત્વના દિવસોની જાણકારી

ડાઉનલોડ

૧૮

બંધારણ દિવસ

ડાઉનલોડ

૧૯

બેટી બચાવો નિબંધ

ડાઉનલોડ

૨૦

ગંદકી મુક્ત ભારત નિબંધ

ડાઉનલોડ

૨૧

૩૬૫ દિવસનો મહિમા ભાગ-૧

ડાઉનલોડ

૨૨

૩૬૫ દિવસનો મહિમા ભાગ-૨

ડાઉનલોડ

૨૩

૩૬૫ દિવસનો મહિમા ભાગ-૩

ડાઉનલોડ

૨૪

નવા પ્રજ્ઞા સંકેત

ડાઉનલોડ

૨૫

શાળા પ્રવેશોત્સવ આયોજન ફાઇલ

ડાઉનલોડ

૨૬

પ્રિય વિદ્યાર્થી પ્રોફાઇલ

ડાઉનલોડ

૨૭

અંગ્રેજી સ્પેલિંગ્સ ધો-૬

ડાઉનલોડ

૨૮

અંગ્રેજી સ્પેલિંગ્સ ધો-૭

ડાઉનલોડ

૨૯

અંગ્રેજી સ્પેલિંગ્સ ધો-૮

ડાઉનલોડ

૩૦

સ્વચ્છતા વિશે નિબંધ

ડાઉનલોડ

૩૧

શાળા સ્વચ્છતા પખવાડિયા આયોજન ફાઇલ

ડાઉનલોડ

૩૨

વિશ્વ પૃથ્વી દિવસ

ડાઉનલોડ

૩૩

વિશ્વ યોગ દિવસ

ડાઉનલોડ

૩૪

યૉગ અ‍ને પ્રાણાયામ

ડાઉનલોડ

૩૫

વિશ્વ મહિલા દિવસ

ડાઉનલોડ

૩૬

ઇક્કો ક્લબ આયોજન ફાઇલ

ડાઉનલોડ

૩૭

ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિ

ડાઉનલોડ

૩૮

ગાંધીજી નિર્વાણ દિવસ

ડાઉનલોડ

૩૯

ગાંધી જયંતિ

ડાઉનલોડ

૪૦

ગાંધીજી જન્મ જયંતિ આયોજન ફાઇલ

ડાઉનલોડ

૪૧

ગુજરાત સ્થાપના દિવસ

ડાઉનલોડ

૪૨

જન્મ તારીખનો દાખલો

ડાઉનલોડ

૪૩

બોનાફાઇટ સર્ટી

ડાઉનલોડ

૪૪

જ્ઞાન સપ્તાહ ઉજવણી ફાઇલ

ડાઉનલોડ

૪૫

ડૉ. બાબાસાહેબ આંબેડકર

ડાઉનલોડ

૪૬

બાળ સાંસદ રચના

ડાઉનલોડ

૪૭

બાળ સાંસદ ફાઇલ

ડાઉનલોડ

૪૮

મહાત્ત્મા ગાંધીજી નિબંધ

ડાઉનલોડ

૪૯

મારા સપનાનું ભારત નિબંધ-૧

ડાઉનલોડ

૫૦

મારા સપનાનું ભારત નિબંધ-૨

ડાઉનલોડ

૫૧

રાષ્ટ્રીય મતદાતા દિવસ

ડાઉનલોડ

૫૨

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

ડાઉનલોડ

૫૩

વિશ્વ વન દિવસ

ડાઉનલોડ

૫૪

૧૫ મી ઓગષ્ટ

ડાઉનલોડ

૫૫

વિશ્વ ચકલી દિવસ

ડાઉનલોડ

૫૬

વિશ્વ જળ દિવસ

ડાઉનલોડ

૫૭

વિશ્વ પર્યાવરણ દિવસ

ડાઉનલોડ

૫૮

વિશ્વ માતૃભાષા દિવસ

ડાઉનલોડ

૫૯

વિશ્વ વન્યજીવ દિવસ

ડાઉનલોડ

૬૦

શાળા આરોગ્ય તપાસણી

ડાઉનલોડ

૬૧

શાળા સલામતી સપ્તાહ

ડાઉનલોડ

૬૨

સ્વચ્છતા પખવાડિયું

ડાઉનલોડ

૬૩

ફીટ ઇન્ડિયા

ડાઉનલોડ

64

વેસ્ટ માથી બેસ્ટ

ડાઉનલોડ

65

શાળા વ્યવસ્થાપન ફાઇલ

ડાઉનલોડ

66

રજા માહિતી

ડાઉનલોડ

67

બદલી ઠરાવ જી.આર.

ડાઉનલોડ

68

શિક્ષકોની ફરજો

ડાઉનલોડ

69

વર્તમાન અધિકારીઓ

ડાઉનલોડ

70

રેસીપી બૂક

ડાઉનલોડ

71

ભારત રત્ન એવોર્ડ

ડાઉનલોડ

72

ધો 6 થી 8 સા.વિજ્ઞાન-1

ડાઉનલોડ

73

ધો 6 થી 8 સા.વિજ્ઞાન-2

ડાઉનલોડ

74

ધો 8 સા.વિજ્ઞાન

ડાઉનલોડ

75

સા.વિજ્ઞાન કેલેન્ડર

ડાઉનલોડ

76

વૈજ્ઞાનિક કેલેન્ડર

ડાઉનલોડ

77

શોધ અને શોધક

ડાઉનલોડ

78

ગણિત ગમ્મત

ડાઉનલોડ

79

ગણિત – વિજ્ઞાન મંડળની પ્રવૃતિઓ

ડાઉનલોડ

80

મહાન ભારતીય વૈજ્ઞાનિકો

ડાઉનલોડ

81

અંગ્રેજી શીખો-5

ડાઉનલોડ

82

અંગ્રેજી શીખો-3

ડાઉનલોડ

83

મારો પરિવાર

ડાઉનલોડ

84

ધો 2 થી 5 ગુજરાતી નિબંધ

ડાઉનલોડ

85

ગુજરાતી વ્યાકરણ

ડાઉનલોડ

86

માસવાર આયોજન

ડાઉનલોડ

87

પ્રેરણાત્મક વાર્તાઓ

ડાઉનલોડ

88

સુવિચાર પોથી-1

ડાઉનલોડ

89

સુવિચાર પોથી-2

ડાઉનલોડ

90

સુવિચાર પોથી-3

ડાઉનલોડ

91

સુવિચાર પોથી-4

ડાઉનલોડ

92

સુવિચાર પોથી-5

ડાઉનલોડ

93

સુવિચાર પોથી-6

ડાઉનલોડ

94

ધો 4 રમતા રમતા હિન્દી

ડાઉનલોડ

95

ધો 4 રમતા રમતા ગુજરાતી

ડાઉનલોડ

96

ધો 3 રમતા રમતા ગુજરાતી

ડાઉનલોડ

97

ધો 5 રમતા રમતા ગુજરાતી

ડાઉનલોડ

98

દર્પણ ડાયરી ધો 3 થી 8 મુખ્ય નોંધ

ડાઉનલોડ

99

સાંસ્કૃતિક વન

ડાઉનલોડ

100

સ્કૂલ આઇડિયા

ડાઉનલોડ

101

અધ્યયન નિષ્પતિઓ(નવી)

ડાઉનલોડ

102

એલ.સી.લખવાના નિયમો

ડાઉનલોડ

103

ધોરણ 3 કવિતા

ડાઉનલોડ

104

ધોરણ 4 કવિતા

ડાઉનલોડ

105

ધોરણ 5 કવિતા

ડાઉનલોડ

106

ધોરણ 6 કવિતા

ડાઉનલોડ

107

ધોરણ 7 કવિતા

ડાઉનલોડ

108

ધોરણ 8 કવિતા

ડાઉનલોડ

109

રંગીન શાળા

ડાઉનલોડ

110

તમામ જિલ્લાના નક્શાઓ

ડાઉનલોડ

111

PFMS શું છે?

ડાઉનલોડ

112

PFMS સંચાલન

ડાઉનલોડ

113

PFMS સોફ્ટવેર સુચનાઓ

ડાઉનલોડ

114

English grammar(Angle Academy)

ડાઉનલોડ

115

ધો.૧ થી ૧૦ તમામ વિષયોની શૈક્ષણિક રમતો

ડાઉનલોડ

116

ડીજીટલ લાઈબ્રેરી

ડાઉનલોડ

117

ધો.૩ થી ૫ ગણિત હોમવર્ક (સમય આધારિત)

ડાઉનલોડ

118

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ

ડાઉનલોડ

119

ખેલો ઈન્ડિયા માહિતી

ડાઉનલોડ

120

અદ્ભુત ચિત્રો

ડાઉનલોડ

121

જી.આર.માં સુધારો માટેના મંજૂરીના પત્રકો

ડાઉનલોડ

122

પર્યાવરણ પ્રયોગશાળા ફાઈલ

ડાઉનલોડ

123

સાચી જોડણી લાગે વહાલી

ડાઉનલોડ

124

જૂન માસ ધો.૧ થી ૮ ઘરે શીખીયે અધ્યયન નિષ્પતિઓ

ડાઉનલોડ

125

જુલાઇ માસ ધો.૧ થી ૮ ઘરે શીખીયે અધ્યયન નિષ્પતિઓ

ડાઉનલોડ

126

ઑગષ્ટ માસ ધો.૧ થી ૮ ઘરે શીખીયે અધ્યયન નિષ્પતિઓ

ડાઉનલોડ

127

વાહન પ્રોજેક્ટ (રિયાની મુસાફરી, આસપાસ ધો.૪)

ડાઉનલોડ

128

ખેલો ઇન્ડિયા ક્વિઝ પ્રશ્નો

ડાઉનલોડ

129

ગણિત સંજ્ઞા અને સૂત્રો

ડાઉનલોડ

130

મેડીકલ બીલની પ્રકિયા

ડાઉનલોડ

131

સરકારી કર્મચારીના મૃત્યુ બાદ સહાયની અરજી

ડાઉનલોડ

132

ધોરણ.૩ ગણિત પ્રેક્ટિસ બુક (પ્રથમ સત્ર)

ડાઉનલોડ

133

ધોરણ.૪ ગણિત પ્રેક્ટિસ બુક (પ્રથમ સત્ર)

ડાઉનલોડ

134

ધોરણ.૫ ગણિત પ્રેક્ટિસ બુક (પ્રથમ સત્ર)

ડાઉનલોડ

135

ધોરણ.૩ થી ૫ દિવાળી વેકેશન ગૃહકાર્ય

ડાઉનલોડ


એક ઐતિહાસિક સ્થળ: રાણપુરનો ગઢ

રાણપુરનો ગઢ શું તમારી યાદીમાં એવા કોઈ ઐતિહાસિક સ્થળ છે જેની મુલાકાત લેવા તમે બહુજ ઉત્સાહિત હતા અથવા છો? અહીં આ બ્લૉગમાં હું આવા જ એક ઐતિહાસિ...